Share

cover art for WPVAAT શું છે અને હેતુ?

WPVaat - આપની સફર આપનો અનુભવ

WPVAAT શું છે અને હેતુ?

Season 1, Ep. 1

આ એપિસોડ માં આપડે WPVaat ની શરૂઆત કરીએ છીએ. તમને એ બધું સમજાવાનું પ્રયાસ કર્યો છે કે આ podcast ચેનલ શરૂ કરવાનું વિચાર કેવી રીતે આવ્યો. સાથે-સાથે આ એપિસોડમાં મેં એ ભી વાત કરી છે કે WordPress Community નો મારા જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને હું અનેક WordPress Conference માં સ્પીકર તરીકે હજારો લોકો સમક્ષ મારા અનુભવો અને વિચારો રજૂ કર્યા છે આખા દુનિયામાં.



4USWbaEw5CknTJixbrFq

More episodes

View all episodes

  • 12. WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી

    01:11:31
    કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી 1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે. https://app.instawp.io/onboardhttps://app.getflywheel.com/login2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટેhttps://wordpress.org/gutenberg/3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે https://wordpress.com/support/classic-editor-guide/4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો Ready ReckonerEnglish to Gujarati Dictionary 6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/ વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે.
  • 11. વેબસાઈટ ને સારા રેન્ક પર લાવવા માટે ઓફ-પેજ SEO ની મુખ્ય ભૂમિકા

    32:22
    આ એપિસોડમાં આપડે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે ઓફ-પેજ SEO કરવાથી કેવી રીતે આપડા વેબસાઈટ ના રેન્કિંગ ને સુધારી શકાય. આ પ્રક્રિયામાં સમય લાગે છે પણ સચોટ પરિણામો મળે છે જેથી આપડા બિઝનેસ ને પણ ખુબ ફાયદાઓ થાયે છે.
  • 10. કેવી રીતે ઓન-પેજ SEO WordPress વેબસાઈટ માટે કરવું?

    55:14
    ચિરાગભાઈ એ On-page SEO વિષે સરળ ભાષામાં બધીજ બાબતો આપડા બધા સાથે શેયર કરી કે શું કામ WordPress નો ઉપયોગ કરીને કોઈપણ બિઝનેસ Google ના સર્ચ-એન્જીન માં પહેલા પેજ પર પોતાની રેન્ક કરાવી શકે છે. અને એ પરિણામ મેળવવા માટે કયી-કયી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.આ podcast એપિસોડ ને ખાસ Youtube માં જોજો કેમકે ચિરાગભાઈ એ પ્રેક્ટીકલ સાથે સરસ રીતે સમજાવ્યું છે તો આ લિંક પર ક્લિક કરશો એપિસોડ જોવા માટે - https://youtu.be/nY1P6Zf_Iu4
  • 9. Personal Growth માટે શું કામ WordPress Meetup માં જવું મહત્વનું છે?

    49:53
    આ એપિસોડમાં રોનકભાઈ ગણાત્રા (WordPress Meetup Organizer) ખુબ ઊંડાણપૂર્વક શા માટે WordPress Meetup માં જવાથી આપડી પ્રગતિ કેવી રીતે થાયે છે અને WordPress માં તમને શું-શું શીખવા મળે છે એને વિષે આપણને માહિતગાર કરે છે. અને આ WordPress Meetup ક્યારે અને શું એનો સમય છે એની વિગત નીચેના લિંકમાં આપી છે તો ચોક્કસપણે આવજો!!!WordPress Meetup Registration લિંક - https://www.meetup.com/ahmedabad-wp-meetup/events/294668821/
  • 8. LMS નો ઉપયોગ WordPress સાથે

    31:52
    આ એપિસોડમાં પ્રતિકભાઈ ભટ્ટ એ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કે LMS વેબસાઈટ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી. LMS (Learning Management System) એવી વેબસાઈટ્સ જેમાં તમે અલગ-અલગ વિષયો પર કોર્સ બનાવી શકો વિડીઓ બનાવીને અને લોકો શીખી શકે એમના અનુકુળ સમય પ્રમાણે.
  • 7. WordPress ટ્રેનિંગ લેવી તથા એનાથી થતા ફાયદાઓ

    01:03:17
    આ એપિસોડમાં આકાશભાઈ પઢીયાર એ ખુબ સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે ૨૦૨૩ માં WordPress શું કામ શીખવું જોઈએ, કેવી રીતે શીખવું અને જો કોઈને શીખવાડવું હોય તો કયી બાબતોનું ધ્યાન રાખવું.
  • 6. SEO ની સમજણ તથા WordPress માં એનું મહત્વ

    58:31
    આ એપિસોડ માં SEO (Search Engine Optimization) ને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે. દરેક બિઝનેસ કેમ SEO ના માધ્યમથી પોતાને Google search માં રેન્ક કરાવા ના પ્રયાસો કરે છે.
  • 5. WordPress વેબસાઈટ સ્ટ્રકચર

    01:05:38
    આ એપિસોડ માં રાજેશભાઈ ખુબ સહેલાઈ થી WordPress વેબસાઈટ નું સ્ટ્રક્ચર સમજાવ્યું અને વેબ્સિતે નું શું મહત્વ છે દરેક માટે એના વિષે આપણને માહિતગાર કર્યા પોતાની સરળ આગવી શૈલીમાં. એમણે એપિસોડ દરમ્યાન ભારત સરકાર દ્વારા એક ખાસ પોર્ટલ ની માહિતી આપી જેમાં થી કોઈપણ વ્યક્તિ ઈચ્છા પ્રમાણે કોઈપણ વિષય શીખી શકે છે. અને એમણે બીજી એક વેબસાઈટ વિષે વાત કરી જેમાંથી ગુજરાતી ભાષામાં ભરપૂર જ્ઞાન મેળવી શકાય છે.https://swayam.gov.in/https://www.cybersafar.com/
  • 4. CMS શું છે?

    52:29
    આ એપિસોડ પ્રતિકભાઈ ખુબ સરસ રીતે સમજાવે છે કે CMS કોને કહેવાય, એના ફાયદાઓ અને WordPress ને પણ શું કામે CMS પ્લેટફોર્મ કહેવામાં આવે છે. એની સાથે-સાથે CMS થી વેબસાઈટ બનાવવી કેવી રીતે સરળ પડે છે.