Share

cover art for WordPress માં વેબસાઈટ કેવી રીતે બનાવી અને WordPress થીમ શું છે?

WPVaat - આપની સફર આપનો અનુભવ

WordPress માં વેબસાઈટ કેવી રીતે બનાવી અને WordPress થીમ શું છે?

Season 2, Ep. 15

આ એપિસોડમાં પ્રિયમભાઈએ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે વેબસાઈટ બનાવી જોઈએ અને WordPress theme નું શું મહત્વ છે એક વેબસાઈટ એની પણ વાતો થઈ. અને UI UX ને લઈને WordPress વેબસાઈટ કેવી રીતે બને છે એની પણ ઘણી વાતો થઈ છે.  


પ્રિયમભાઈ રંગોળીયા ને સંપર્ક કરવા માટે 


પર્સનલ વેબસાઈટ - https://priyamaarvee.wixsite.com/portfolio

લિંક્ડઇન - https://www.linkedin.com/in/priyam-rangoliya/


 

એમના કંપની વિષે જાણકારી માટે 


કંપની વેબસાઈટ - https://sourceved.com/ 

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sourcevedtechnologies/

લિંક્ડઇન - https://linkedin.com/company/sourceved  

ફેસબૂક - https://www.facebook.com/sourcevedofficial/

ટ્વીટર (X) - https://twitter.com/SourcevedReal

More episodes

View all episodes

  • 17. ડીઝાઈન સુરક્ષાની પાયાની સમજણ અને મહત્તા

    01:10:35||Season 2, Ep. 17
    આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો થઈ. સુમિતભાઈ રજપૂત ને સંપર્ક કરવા માટે Personal website - https://iamsumitrajput.wordpress.comલિંક્ડઇન - https://www.linkedin.com/in/iamsumitrajput/ટ્વીટર (X) - https://x.com/iamsumitrajputઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/imsumitrajput/
  • 16. ઈ-કોમર્સ સ્ટોર કોને કહેવાય અને WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય?

    37:52||Season 2, Ep. 16
    આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ.રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/rkshah263ટ્વીટર (X) - https://x.com/rkshah263ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rkshah263/ફેસબૂક - https://www.facebook.com/rkshah263WordPress Profile - https://profiles.wordpress.org/rkshah263/ Uplers કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.uplers.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/weareuplers/ટ્વીટર (X) - https://x.com/weareuplersઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/weareuplers/ફેસબૂક - https://www.facebook.com/weareuplersયુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@weareuplers
  • 14. UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ

    01:13:15||Season 2, Ep. 14
    જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની ડિઝાઈન, દિશા સૂચન, કલર, બટન તથા એવી ઘણી બધું વસ્તુ user ને ધ્યાનમાં રાખીને બનાવી જોઈએ.  જયમનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://jaymanpandya.comલિંક્ડઇન - https://linkedin.com/in/jaymanpandyaટ્વીટર (X) - https://twitter.com/jaymanpandyaએમના કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://theamplabs.comટ્વીટર (X) - https://twitter.com/theamplabs
  • 13. ઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વય

    01:03:49||Season 2, Ep. 13
    આ એપિસોડમાં રિધમભાઈ એ ઇલેક્ટ્રિક વાહનો વિષે આપણે જાણકારી આપી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ડિમાન્ડ કેટલું છે એના વિષે પણ વિસ્તારથી વાત કરી છે.રિધમભાઈ અગ્રવાલ ને સંપર્ક કરવા માટે ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/music.itself_rhythm?igsh=cHp2MWtnYTJ4NjVs&utm_source=qrફેસબૂક - https://www.facebook.com/rhythmagrawal?mibextid=LQQJ4dલિંક્ડઇન - https://www.linkedin.com/in/rhythm-agrawal-6325031b?utm_source=share&utm_campaign=share_via&utm_content=profile&utm_medium=ios_appટ્વીટર (X) - https://x.com/rhythm_agrawal એમના કંપની વિષે જાણકારી માટે ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/trickee_official?igsh=MWF5cTB5M3ZiMm9nNA==લિંક્ડઇન - https://www.linkedin.com/company/trickee/ફેસબૂક - https://www.facebook.com/share/kyrkPsB2bu5FiD55/?mibextid=LQQJ4dટ્વીટર (X) - https://x.com/trickeeofficial?s=21&t=pD37jBgYGB0m9Hb0qRroRwવેબસાઈટ - https://trickee.co.in/
  • 12. WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી

    01:11:31||Season 1, Ep. 12
    કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી 1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે. https://app.instawp.io/onboardhttps://app.getflywheel.com/login2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટેhttps://wordpress.org/gutenberg/3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે https://wordpress.com/support/classic-editor-guide/4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો Ready ReckonerEnglish to Gujarati Dictionary 6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/ વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે.
  • 11. વેબસાઈટ ને સારા રેન્ક પર લાવવા માટે ઓફ-પેજ SEO ની મુખ્ય ભૂમિકા

    32:22||Season 1, Ep. 11
    આ એપિસોડમાં આપડે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે ઓફ-પેજ SEO કરવાથી કેવી રીતે આપડા વેબસાઈટ ના રેન્કિંગ ને સુધારી શકાય. આ પ્રક્રિયામાં સમય લાગે છે પણ સચોટ પરિણામો મળે છે જેથી આપડા બિઝનેસ ને પણ ખુબ ફાયદાઓ થાયે છે.
  • 10. કેવી રીતે ઓન-પેજ SEO WordPress વેબસાઈટ માટે કરવું?

    55:14||Season 1, Ep. 10
    ચિરાગભાઈ એ On-page SEO વિષે સરળ ભાષામાં બધીજ બાબતો આપડા બધા સાથે શેયર કરી કે શું કામ WordPress નો ઉપયોગ કરીને કોઈપણ બિઝનેસ Google ના સર્ચ-એન્જીન માં પહેલા પેજ પર પોતાની રેન્ક કરાવી શકે છે. અને એ પરિણામ મેળવવા માટે કયી-કયી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.આ podcast એપિસોડ ને ખાસ Youtube માં જોજો કેમકે ચિરાગભાઈ એ પ્રેક્ટીકલ સાથે સરસ રીતે સમજાવ્યું છે તો આ લિંક પર ક્લિક કરશો એપિસોડ જોવા માટે - https://youtu.be/nY1P6Zf_Iu4
  • 9. Personal Growth માટે શું કામ WordPress Meetup માં જવું મહત્વનું છે?

    49:53||Season 1, Ep. 9
    આ એપિસોડમાં રોનકભાઈ ગણાત્રા (WordPress Meetup Organizer) ખુબ ઊંડાણપૂર્વક શા માટે WordPress Meetup માં જવાથી આપડી પ્રગતિ કેવી રીતે થાયે છે અને WordPress માં તમને શું-શું શીખવા મળે છે એને વિષે આપણને માહિતગાર કરે છે. અને આ WordPress Meetup ક્યારે અને શું એનો સમય છે એની વિગત નીચેના લિંકમાં આપી છે તો ચોક્કસપણે આવજો!!!WordPress Meetup Registration લિંક - https://www.meetup.com/ahmedabad-wp-meetup/events/294668821/