Share

WPVaat - આપની સફર આપનો અનુભવ
UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ
Season 2, Ep. 14
•
જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની ડિઝાઈન, દિશા સૂચન, કલર, બટન તથા એવી ઘણી બધું વસ્તુ user ને ધ્યાનમાં રાખીને બનાવી જોઈએ.
જયમનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે
પર્સનલ વેબસાઈટ - https://jaymanpandya.com
લિંક્ડઇન - https://linkedin.com/in/jaymanpandya
ટ્વીટર (X) - https://twitter.com/jaymanpandya
એમના કંપની વિષે જાણકારી માટે
વેબસાઈટ - https://theamplabs.com
ટ્વીટર (X) - https://twitter.com/theamplabs
More episodes
View all episodes
36. વર્ડપ્રેસ ને લઈને જુદા - જુદા industry માં ફ્રિલાન્સર સ્ટાર્ટઅપ તરીકે મહિલાઓ માટે ઉત્તમ તકો
01:09:36||Season 2, Ep. 36આ એપિસોડમાં કોમલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું કેવી રીતે ફ્રિલાન્સિંગથી મહિલાઓ વર્ડપ્રેસનો ઉપયોગ કરીને બિઝનેસ કરી શકે છે સાથે-સાથે ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાનું ઘર, પરિવાર તથા પોતામાં રહેલી અધભૂત ક્ષમતાઓના બળે ફ્રિલાન્સિંગ કરી શકે. જે મહિલાઓ ગર્ભવતી [maternity leave] હોય તો એ ઘરેથી વર્ડપ્રેસને લઈને સમયનો સદુપયોગ કરીને ફ્રિલાન્સિંગ કેવી રીતે કરી શકે એના વિષે કોમલબેને વિસ્તારથી મેથોડોલોજી સમજાવી.કોમલબેન ભટ્ટ ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://catchkomal.github.io/લિંક્ડઇન - https://www.linkedin.com/in/komal-bhatt-1413867b/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/komaljoshi3080/ફેસબૂક - https://www.facebook.com/komal.bhatt.988926વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/komal889/35. કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી અને તેની ઈવેન્ટ્સ તમારી સેલ્સ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી શકે છે?
01:14:29||Season 2, Ep. 35આ એપિસોડમાં નિકુંજભાઈએ વિસ્તારથી સમજાવ્યું કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી જોઈન કરવાથી તથા લોકોને મળવાથી સેલ્સ સ્કિલ્સની સાથે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઈમ્પ્રુવ થાય છે. નિકુંજભાઈએ પોતાના અનુભવો શેયર કરતા જણાવ્યું કેવી રીતે એમનામાં ઈમ્પ્રુવમેન્ટ થયું વર્ડપ્રેસની ઈવેન્ટ્સમાં જવાથી તથા લોકો સાથે નેટવર્કિંગ કરવાથી.નિકુંજભાઈ ચૌહાણ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/nikunjchuahanટ્વીટર (X) - https://x.com/IntuitiveNiksઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/niks2392/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/nikunjchauhan/KrishaWeb [KrishaStudio] વિષે જાણકારી માટે વેબસાઈટ - www.krishastudio.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/krishastudio/ટ્વીટર (X) - https://twitter.com/KrishaStudio/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/krishastudio/ફેસબૂક - https://www.facebook.com/KrishaStudio/યૂટ્યૂબ - https://www.youtube.com/channel/UC9KxlsFQ5vhytLQidy0Gb7Q34. વિવિધ પડકારો સાથે WordPress એજન્સીનું સંચાલન કરવું
01:52:17||Season 2, Ep. 34આ એપિસોડમાં પાર્થભાઈએ ખુબ વિગતવાર સમજાવ્યું કે વર્ડપ્રેસ એજન્સી કેવી રીતે શરુ કરી શકાય છે તથા શું પડકારો આવતા હોય છે. એની સાથે-સાથે પાર્થભાઈએ પોતાના વર્ડકેમ્પ યુરોપ ૨૦૨૪ ના સંસ્મરણો તથા અનુભવો શેયર કર્યા. પાર્થભાઈ પંડ્યા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/parthjpandya/ટ્વીટર (X) - https://x.com/imparthpandyaઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pandya.parthફેસબૂક - https://www.facebook.com/iamparthpandyaવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://wordpress.com/reader/users/parth6KrishaWeb વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.krishaweb.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/krishawebટ્વીટર (X) - https://twitter.com/krishawebઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/krishawebફેસબૂક - https://www.facebook.com/KrishaWebયૂટ્યૂબ - https://www.youtube.com/channel/UCEtln9JwZ0Mla0mZFhYo7YQWordCamp Europe 2025 - Basel [ Switzerland] ની માહિતી માટે વેબસાઈટ - https://europe.wordcamp.org/2025/33. વર્ડપ્રેસ કોન્ટ્રીબ્યુશન કરવાથી career માં શું ફેરફાર આવે છે?
44:33||Season 2, Ep. 33આ એપિસોડમાં મિતભાઈએ વિસ્તાર પોતાના વર્ડપ્રેસ કન્ટ્રીબ્યુશનના અનુભવો શેયર કર્યા તથા કેવી રીતે career-growth શક્ય બને છે વર્ડપ્રેસમાં રેગ્યુલર કોન્ટ્રીબ્યુશન કરવાથી. એની સાથે વર્ડપ્રેસમાં કોન્ટ્રીબ્યુશન કરવા માટે કેટલા વિકલ્પો છે એ વિષે પણ મિતભાઈએ ખુબ સરસ રીતે સરળ ભાષામાં સમજાવ્યું.મિતભાઈ માકડિયા ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://wpmeet.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/immeet94/ટ્વીટર (X) - https://x.com/ImMeet94/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/immeet94/ફેસબૂક - https://www.facebook.com/ImMeet94/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/immeet94/32. LinkedIn Insights: ટ્રેન્ડ્સ, હેક્સ અને નિષ્ણાત વ્યૂહરચનાઓ વ્યાવસાયિકો માટે
44:13||Season 2, Ep. 32આ એપિસોડમાં જીગ્નેશભાઈએ ખુબજ સરસ રીતે LinkedIn Insights વિષે જણાવ્યું તથા LinkedIn પ્લેટફોર્મને આપણા બિઝનેસ ગ્રોથ અર્થે કેવી રીતે ઉપયોગ કરી શકીયે એના વિષે પણ વાતો થઈ. એની સાથે જીગ્નેશભાઈએ સમજાવ્યું કે કેવા પ્રકારના કન્ટેન્ટ ટાઈપથી LinkedIn પર આપણી પોસ્ટને વધુ એન્ગેજમેન્ટ મળે અને સારી લીડ્સ ની શક્યતાઓ વધી શકે છે.જીગ્નેશભાઈ ઠક્કર ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/socialjignesh/ટ્વીટર (X) - https://x.com/socialjigneshઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/socialjigneshફેસબૂક - https://www.facebook.com/socialjigneshsjવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/socialjignesh/ Loud Revel વિષે જાણકારી માટે વેબસાઈટ - www.loudrevel.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/loudrevel/ટ્વીટર (X) - https://x.com/loudrevel_/ ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/loudrevel/ફેસબૂક - https://www.facebook.com/loudrevel/જીગ્નેશભાઈ દ્વારા LinkedIn પ્લેટફોર્મ માટે suggested ઉપયોગી ટૂલ્સ [વિશેષ નોંધ - આ લિંક્સ ફક્ત આપના ઉપયોગ માટે અહીં મુકવામાં આવી છે, WPVaat ગુજરાતી પોડકાસ્ટને કોઈપણ ટૂલ સાથે affiliation નથી.]Expandi - https://expandi.io/Waalaxy - https://www.waalaxy.com/Dux-Soup - https://www.dux-soup.com/LinkedIn Helper - https://www.linkedhelper.com/PFPMaker - https://pfpmaker.com/Canva - https://www.canva.com/en_in/Contentdrips - https://contentdrips.com/ Crystal - https://www.crystalknows.com/IFTTT - https://ifttt.com/Loom - https://www.loom.com/31. વર્ડપ્રેસમાં કોર contribution કેવી રીતે કરી શકાય?
30:27||Season 2, Ep. 31આ એપિસોડમાં શીતલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ કોર કોન્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકાય તથા પોતાના ઘણા વર્ષોના અનુભવો પણ શેયર કર્યા જેથી જે વર્ડપ્રેસ કૉમ્યૂનિટી મેમ્બર છે એમને શરુ કરવું હોય તો ગુજરાતીમાં સરળ રીતે સમજીને પોતાની કોન્ટ્રીબ્યુશનની સફર શુભારંભ કરી શકે. શીતલબેન મારકણા ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - http://mantratechsolutions.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/shital-marakana-816aba65/ટ્વીટર (X) - https://x.com/shitalmarakanaઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/shital.marakana?igsh=MW1wbjhkOThwbjJpYQ==ફેસબૂક - https://facebook.com/shitalwebdeveloper/ફેસબૂક પેજ - https://www.facebook.com/share/xA9uGQBARm6Qw6Vb/?mibextid=qi2Omgવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/shital-patel30. સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ માટે આકર્ષક વીડિયો કેવી રીતે બનાવી શકાય?
47:11||Season 2, Ep. 30શું આપને વિડિઓ બનાવતા શીખવું છે? આ એપિસોડમાં ધનંજયભાઈએ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું છે કેવી રીતે વિડિઓ બનાવી શકાય તથા કેવા ટાઈપના વિડિઓ લોકોને ગમે છે. સાથે-સાથે બિઝનેસ માટે વિડિઓ કેવી રીતે બનાવાય તથા કેટલી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે એની પણ વિસ્તારથી વાતો થઈ. આશા રાખીયે છીએ કે આપના વિડિઓ બનાવાના સફરને આ એપિસોડ ખુબ સરળ બનાવશે.ધનંજયભાઈ સથવારા ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://linktr.ee/dhananjaysathwaraલિંક્ડઇન - https://www.linkedin.com/in/dhananjaysathwara/ટ્વીટર (X) - https://x.com/dhananjaysathwaઇન્સ્ટાગ્રામ - https://instagram.com/dhananjaysathwaraફેસબૂક - https://www.facebook.com/dhananjaysathwa?mibextid=LQQJ4dHyfen Media વિષે જાણકારી માટે વેબસાઈટ - http://hyfenmedia.com/ (Under construction)લિંક્ડઇન - https://www.linkedin.com/company/hyfenmedia/ટ્વીટર (X) - https://x.com/hyfenmediaઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/hyfenmedia/યુટ્યૂબ ચેનલ - https://youtube.com/@hyfenmedia29. લેટેસ્ટ સાયબર સુરક્ષા ને લગતા ખતરાઓ અને કેવી રીતે વહેલી તકે ડેટાને સુરક્ષિત કરી શકાય
52:52||Season 2, Ep. 29આ એપિસોડમાં હર્ષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કેવી રીતે આપણા ડિવાઈસ અને ડેટાને સુરક્ષિત રાખી શકીયે સાથે-સાથે ચર્ચા થઈ એકદમ પાયાનાં પગલાઓ જે ખુબજ ગંભીરતાથી સમજવાની અને અમલમાં લેવાની જરૂર છે. હર્ષભાઈ પારેખ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/harshfromsecurze/ટ્વીટર (X) - https://x.com/harsh_securzeSecurze વિષે જાણકારી માટે વેબસાઈટ - https://securze.comલિંક્ડઇન - https://linkedin.com/company/securzeટ્વીટર (X) - https://x.com/securze_comઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/securze/28. WooCommerce સ્ટોર માટે સાઈટ optimization કેવી રીતે કરી શકાય છે?
57:05||Season 2, Ep. 28આ એપિસોડમાં દિલીપભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે WooCommerce સ્ટોરનું પર્ફોર્મન્સ & સ્પીડ કેવી રીતે ઓપ્ટીમાઈઝ કરી શકાય અને શું મહત્વ છે ઓનલાઈન સ્ટોરને સતત અપડેટ રાખવું તથા એ કેવી રીતે ઝડપથી કાર્ય કરી શકે કોઈપણ ગ્રાહક માટે જે ખુબજ અગત્યની બાબત છે જેથી ગ્રાહકો ને સારો ઓનલાઈન શોપિંગ experience મળી રહે. દિલીપભાઈ મોઢવાડિયા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/dilip-modhavadiya-b3a3a0172ટ્વીટર (X) - https://x.com/dilip59906158ફેસબૂક - https://www.facebook.com/dilip.modhavadiya/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/dilip2615/LogicRays વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.logicrays.com/લિંક્ડઇન - https://in.linkedin.com/company/logicraysટ્વીટર (X) - https://x.com/logicraysઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/logicraystech/?hl=enફેસબૂક - https://www.facebook.com/LogicRaysTech/યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/channel/UCbVJphYFyt15otVtH9N7zlQઅગત્યની લિંક્સ જેની આ એપિસોડમાં ચર્ચા થઈ [નોંધ - આ affiliate લિંક્સ નથી, માત્ર આપને જાણકારી મળે એ હેતુથી શેયર કરેલી છે]https://wp-rocket.me/https://wordpress.org/plugins/wp-smushit/