ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.