{"version":"1.0","type":"rich","provider_name":"Acast","provider_url":"https://acast.com","height":250,"width":700,"html":"<iframe src=\"https://embed.acast.com/$/645fe11379254a00113b209c/6ad898e72ae01c30d9ca4ccf?\" frameBorder=\"0\" width=\"700\" height=\"250\">","title":"Brand elevation માટે બિઝનેસ કોમ્યુનિટીમાં રહેલા બેનેફિટ્સ","thumbnail_width":200,"thumbnail_height":200,"thumbnail_url":"https://open-images.acast.com/shows/645fe11379254a00113b209c/1792578173077-ec47d6a7-00ce-4a28-8330-4c511190f6d8.jpeg?height=200","description":"
બિઝનેસ ઓનર્સએ બિઝનેસ કૉમ્યૂનિટીમાં કેમ જવું જોઈએ અને શું બેનેફિટ્સ મેળવી શકે? શું એનાથી એમના કંપનીને વિઝિબિલિટી મળી શકે? આ પ્રશ્નોના જવાબ પોડકાસ્ટ એપિસોડ દ્વારા મેળવવામાં આવ્યા જેમાં મહેન્દ્રભાઈ શર્મા જેઓ NicheTech કંપનીના Co-Founder અને CTO છે તેમણે ખુબ સુંદર રીતે બિઝનેસ ઓનર્સ પોતાના બિઝનેસમાં ઈમ્પ્લીમેન્ટ કરી શકે તેવા ઘણા બધા પ્રશ્નોના જવાબ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને સચોટ ઉદાહરણ સાથે આપ્યા અને સમઝાવ્યા છે.
એમણે ઘણી બધી મહત્વપૂર્ણ learnings શેયર કરી છે જેની ચર્ચા આ એપિસોડમાં વિસ્તારથી કરવામાં આવી છે, જેમાં::
- કોઈપણ બિઝનેસ શરુ કરતા પહેલા સ્વયંને પપ્રશ્નો પૂછો કે શું આ સર્વિસ/પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટમાં છે, આ કોના માટે છે, શું આમાંથી મને પ્રોફિટ મળી શકશે જેવા પ્રશ્નોના જવાબ મળે તો એનો રોડમેપ બનાવીને બિઝનેસ શરુ કરાય?
- બિઝનેસ શરુ કરીયે તો એમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે જેમકે સેલ્સ, માર્કેટિંગ, ટીમ મેનેજમેન્ટ, ક્લાઈન્ટને યોગ્ય સોલ્યૂશન્સ આપીને એમની જરૂરિયાત પૂર્ણ કરવી જેવી અનેક activities ડેઈલી મેનેજ કરી શકાશે? જો એ પ્રશ્નના જવાબમાં તમે કરી શકો તો આગળ કરી શકાય.
- બિઝનેસ કોમ્યુનિટીનો હેતુ શું હોય છે અને કેમ કોઈ બિઝનેસ ઓનરે આ કૉમ્યૂનિટીસમાં જવું જોઈએ જેથી એમના બિઝનેસને સારો વેગ મળે, એક સરસ પહેચાન બને પોતાની પણ ઓળખ બને અને વધુ બિઝનેસ opportunities મેળવી શકે એના પર ખુબ સરસ રીતે discussion થયું. 
- બિઝનેસ કરતી વખતે ધૈર્ય, ગંભીરતા, વિશ્વાસ, જવાબદારી, approach અને કોમ્યુનિકેશન જેવી બાબતો કેવી રીતે કેળવવી એ પોઈન્ટ્સ આ એપિસોડમાં આવરી લેવામાં આવ્યા છે.
મહેન્દ્રભાઈ શર્માને follow અને સંપર્ક કરવા હેતુ
LinkedIn - <a href=\"https://in.linkedin.com/in/mahendrasharma\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://in.linkedin.com/in/mahendrasharma
NicheTech ને follow અને વધુ માહિતી મેળવવા હેતુ::
Company Website - <a href=\"http://www.nichetech.in/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">www.Nichetech.in
LinkedIn - <a href=\"https://in.linkedin.com/company/nichetechsolutions\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://in.linkedin.com/company/nichetechsolutions
Matrubharti ને follow અને વધુ માહિતી મેળવવા હેતુ::
Company Website - <a href=\"http://www.matrubharti.com/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">www.Matrubharti.com
LinkedIn - <a href=\"https://in.linkedin.com/company/Matrubharti\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://in.linkedin.com/company/Matrubharti 
BSG Community ને follow અને વધુ માહિતી મેળવવા હેતુ::
Official Website - <a href=\"http://www.bsgclub.com/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">www.bsgclub.com
LinkedIn - <a href=\"https://in.linkedin.com/company/business-support-group\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://in.linkedin.com/company/business-support-group
To follow WPVaat Gujarati Podcast
LinkedIn - <a href=\"https://www.linkedin.com/in/wpvaat/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.linkedin.com/in/wpvaat/
Twitter (X) - <a href=\"https://x.com/wpvaat\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://x.com/wpvaat
Fb - <a href=\"https://www.facebook.com/wpvaat\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.facebook.com/wpvaat
Spotify - <a href=\"https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbmFoaENoMExxZHU3a0s0STdFS2FOZUE1eVZ6UXxBQ3Jtc0ttUy1CMkdDUHZrRWFCcU52RktKdEIyQ1ZTYnV4a09GbmJma1BWblY0VWg3NFAzZUVoXzdsZG1Ma0V2WV91SURIT1NBczFPQWhZOHZCaGRHNmlUN1VNR1NoMjR4dFFfUi1qN3lRWWhmMzJBVzlYeFVCOA&q=https%3A%2F%2Fshorturl.at%2FxETZ0&v=z6VzE6-cimg\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://shorturl.at/xETZ0
Apple Podcast - <a href=\"https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqblJob3JNZ043b2hMaXFUZ1ZPeUo2c0JqTV9UQXxBQ3Jtc0tsZzM0ZnEtamp4WmNVY2NmdFZiZDBXTzllM0JFQXYxVTZaNGltb0VIOUdrRWZZWThPWmQ2THJ6WThweTdxRmQ2MWppdmt5bU9ncWRHRU9HUjUxQU5OUFlBcWJMWHhIUVlzY2dvSlNsZ2pra25kR3NXcw&q=https%3A%2F%2Fshorturl.at%2Fa0i2Q&v=z6VzE6-cimg\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://shorturl.at/a0i2Q
Amazon Music - <a href=\"https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqay1kYkRNRkJHaE1NZmxZd1NrRjZQck9uVHI2Z3xBQ3Jtc0ttWHVoQXhOZTRiY01DalZOTk9VSktOQ21XbDkwWWtyM09JRHpOX3MzUFhMS2NfRnFGRG84Vmh4ZWRuaXNFUnJILXhHMXc2SFltX1B6a2N6aS14UG0wTS14NFB4MC1nWWpmejQ3MFdHOWdvcW52dnp6Zw&q=https%3A%2F%2Fshorturl.at%2FfTSW1&v=z6VzE6-cimg\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://shorturl.at/fTSW1
Jio Saavn - <a href=\"https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUlWWldQUVdVbUFYdUVhb2VQQXdaby15bExmZ3xBQ3Jtc0trWFlGV2NySTVEZ0FfZVpuSVAwR3FrQTBXd2RybmFRZ1g1Zk1qUW83SzFobjdCWE9NME5IUjZ0VzBCVzEydkxpajExVGY1SldKZF9xN3hpTVpVeXJvSVJWUk82X05ZQ0NmUmN4RHhIQllDMzdOSWE3WQ&q=https%3A%2F%2Fshorturl.at%2FZ8iB5&v=z6VzE6-cimg\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://shorturl.at/Z8iB5
Audible - <a href=\"https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUo4VlBRZVZlVkFydlZ3bVJFMlV2ZFdFTm5KUXxBQ3Jtc0ttZFRCY1pJZE93cDNCUl9FVkJybXAzV2RlcG5vRmIycWpGeWo5SG5JUjdvMHVSNkQyQlRnZFpzUjBibjlOd21YQTZ5X0hEcW1mX1JYQXJ6X2R5WFg1dmRyQ3UtbU1XdlBwQXEyZVR5czZxbTlyajg5OA&q=https%3A%2F%2Fshorturl.at%2F1n9Rl&v=z6VzE6-cimg\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://shorturl.at/1n9Rl
TuneIn - <a href=\"https://www.youtube.com/redirect?event=video_description&redir_token=QUFFLUhqbUY2VWs5dXJ6ZktNcE9vVDVONUhMVXN4Uml3QXxBQ3Jtc0tranllVXhkZThyZVRrdklWNGQwa1ZKcG9YODR4b1lVSHQ3ZnBFdHBwYXJmdkhVY3NRQmRrQ1VkSTZZd0dGa2JBRmpvdGRzZUxNOGlQbFFtelQtcld0TEZ2eWtzQWNXOEVIZ2o5NzByS2VBSnRqSnNYUQ&q=http%3A%2F%2Ftun.in%2FpxUbS&v=z6VzE6-cimg\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">http://tun.in/pxUbS
business community
entrepreneurship journey
brand elevation
business visibility
building a personal brand
","author_name":"WP Vaat"}