{"version":"1.0","type":"rich","provider_name":"Acast","provider_url":"https://acast.com","height":250,"width":700,"html":"<iframe src=\"https://embed.acast.com/$/645fe11379254a00113b209c/681cb3ee3e6644d7a3a9bbab?\" frameBorder=\"0\" width=\"700\" height=\"250\">","title":"વર્ડપ્રેસ ને લઈને જુદા - જુદા industry માં ફ્રિલાન્સર સ્ટાર્ટઅપ તરીકે મહિલાઓ માટે ઉત્તમ તકો","thumbnail_width":200,"thumbnail_height":200,"thumbnail_url":"https://open-images.acast.com/shows/645fe11379254a00113b209c/1746710507933-15d5d001-74ac-4fe3-954c-61905c639b1a.jpeg?height=200","description":"
આ એપિસોડમાં કોમલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું કેવી રીતે ફ્રિલાન્સિંગથી મહિલાઓ વર્ડપ્રેસનો ઉપયોગ કરીને બિઝનેસ કરી શકે છે સાથે-સાથે ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાનું ઘર, પરિવાર તથા પોતામાં રહેલી અધભૂત ક્ષમતાઓના બળે ફ્રિલાન્સિંગ કરી શકે. જે મહિલાઓ ગર્ભવતી [maternity leave] હોય તો એ ઘરેથી વર્ડપ્રેસને લઈને સમયનો સદુપયોગ કરીને ફ્રિલાન્સિંગ કેવી રીતે કરી શકે એના વિષે કોમલબેને વિસ્તારથી મેથોડોલોજી સમજાવી.
કોમલબેન ભટ્ટ ને સંપર્ક કરવા માટે 
પર્સનલ વેબસાઈટ - <a href=\"https://catchkomal.github.io/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://catchkomal.github.io/
લિંક્ડઇન - <a href=\"https://www.linkedin.com/in/komal-bhatt-1413867b/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.linkedin.com/in/komal-bhatt-1413867b/
ઇન્સ્ટાગ્રામ - <a href=\"https://www.instagram.com/komaljoshi3080/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.instagram.com/komaljoshi3080/
ફેસબૂક - <a href=\"https://www.facebook.com/komal.bhatt.988926\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.facebook.com/komal.bhatt.988926
વર્ડપ્રેસ પ્રોફાઈલ - <a href=\"https://profiles.wordpress.org/komal889/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://profiles.wordpress.org/komal889/
","author_name":"WP Vaat"}