{"version":"1.0","type":"rich","provider_name":"Acast","provider_url":"https://acast.com","height":250,"width":700,"html":"<iframe src=\"https://embed.acast.com/$/645fe11379254a00113b209c/678d4927d186489b14e638aa?\" frameBorder=\"0\" width=\"700\" height=\"250\">","title":"એક નોન-ટેક્નિકલ વ્યક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકે WordPress પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને ","thumbnail_width":200,"thumbnail_height":200,"thumbnail_url":"https://open-images.acast.com/shows/645fe11379254a00113b209c/1737309782379-51111b2f-2990-406d-a02f-ee2910846ab7.jpeg?height=200","description":"
આ એપિસોડમાં રોનક્ભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે કેવી રીતે જે લોકો ને કોડિંગ ના ફાવતું હોય એટલે કે નોન-ટેક્નિકલ લોકો એ પણ WordPress નો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે અને ઘણું બધું શીખી પણ શકે છે. અને બીજી મહત્વની વાત એ છે કે નોન-ટેક્નિકલ લોકો વર્ડપ્રેસનો ઉપયોગ કરીને કારકિર્દી પણ ઉભી કરી શકે છે. આ એપિસોડ ખાસ રસપ્રદ છે વડીલો, દિવ્યાંગો, ગૃહિણી તથા વિદ્યાર્થીઓ માટે જેમને પોતાના બળે કંઈક પોતાનું શરુ કરવું છે અને કમાણીના સુદ્રઢ સ્ત્રોતો વધારવા છે.
રોનકભાઈ વણપરિયા ને સંપર્ક કરવા માટે 
વેબસાઈટ - <a href=\"https://vanpariyar.in/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://vanpariyar.in/
લિંક્ડઇન - <a href=\"https://www.linkedin.com/in/ronak-vanpariya\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.linkedin.com/in/ronak-vanpariya
ટ્વીટર (X) - <a href=\"https://x.com/VanpariyaRonakJ\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://x.com/VanpariyaRonakJ
ઇન્સ્ટાગ્રામ - <a href=\"https://instagram.com/ronak_vanpariya\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://instagram.com/ronak_vanpariya
ફેસબૂક - <a href=\"https://facebook.com/ronak.vanpariya.12\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://facebook.com/ronak.vanpariya.12
વર્ડપ્રેસ પ્રોફાઈલ - <a href=\"https://profiles.wordpress.org/vanpariyar/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://profiles.wordpress.org/vanpariyar/
Multidots કંપની વિષે જાણકારી માટે 
વેબસાઈટ - <a href=\"https://www.multidots.com/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.multidots.com/
Multicollab - <a href=\"https://www.multicollab.com/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.multicollab.com/
Dotstore - <a href=\"https://www.thedotstore.com/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.thedotstore.com/
લિંક્ડઇન - <a href=\"https://www.linkedin.com/company/multidots/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.linkedin.com/company/multidots/
ટ્વીટર (X) - <a href=\"https://x.com/multidots\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://x.com/multidots
ઇન્સ્ટાગ્રામ - <a href=\"https://www.instagram.com/multidots/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.instagram.com/multidots/
ફેસબૂક - <a href=\"https://www.facebook.com/multidots\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.facebook.com/multidots
યુટ્યૂબ ચેનલ - <a href=\"https://www.youtube.com/@Multidots\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.youtube.com/@Multidots
ઇન્ટરવ્યૂ દરમિયાન અગત્યની લિંક્સ 
વર્ડપ્રેસ અને એમની કૉમ્યૂનિટી વિષે - <a href=\"https://wordpress.org/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://wordpress.org/
વર્ડપ્રેસ શીખવા માટે - <a href=\"https://learn.wordpress.org/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://learn.wordpress.org/
અમદાવાદ વર્ડપ્રેસ કોમ્યુનિટીમાં જોડાવા માટે - <a href=\"https://www.meetup.com/ahmedabad-wp-meetup/\" rel=\"noopener noreferrer\" target=\"_blank\">https://www.meetup.com/ahmedabad-wp-meetup/
નોંધ - આપના શહેરમાં જો વર્ડપ્રેસ meetup ગ્રુપ હોય તો એમાં પણ આપ જોડાઈ શકો છો. 
","author_name":"WP Vaat"}